'Why should we stop to give our child junk food'

'Why should we stop to give our child junk food'
01:57 Sep 6, 2021
'મિત્રો આજકાલ બાળકને બહારની વસ્તુ ખવડાવવી એ એક ફેશન બની ગઈ છે ત્યારે આ એક નાનકડી ક્લિપ દરેક માતા પિતા માટે ઉપયોગી બનશે કે શા માટે બાળકોને બહારની ખાણી પીણીથી દૂર રાખવું જોઇએ. વિડિયો વધુ માં વધુ લોકો સાથે શેર કરી અને આ વિષે જાગૃતિ ફેલાવવામાં અમારી મદદ કરશો એવી નમ્ર અપીલ. આભાર !!' 

Tags: parenting , childhealth , avoidjunkfood

See also:

comments

Characters